હાર્દિક પંડ્યા સામે ફરિયાદ દાખલ, વિજય ઉજવણી દરમિયાન ભારતીય ધ્વજનું અપમાન કરવાનો આરોપ પુણે સ્થિત  વકીલ વાજિદ ખાન બિડકરે ફરિયાદ નોંધાવી છે

ભારતના ટી૨૦ વર્લ્ડ કપ વિજય ઉજવણી બાદ, સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા એક નવા વિવાદમાં ફસાયો છે.…