મધુર ડેરીએ દૂધની ખરીદી બંધ કરતા વિરોધઃ ગાંધીનગર કૂચ કરતાં પશુપાલકોની પોલીસે અટકાયત કરી

દહેગામ તાલુકામાં દૂધ ખરીદીના મુદ્દા પર પશુપાલકો અને અમદાવાદ જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ વચ્ચે વિવાદ…