ચંદ્રપુર મેયર ચૂંટણી: આંતરિક જૂથવાદે કોંગ્રેસની નાવ ડૂબાડી, ભાજપ-શિવસેના (યુબીટી) ગઠબંધન જીત્યું

મહારાષ્ટ્રના ચંદ્રપુર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સૌથી વધુ કોર્પોરેટરો હોવા છતાં, કોંગ્રેસ પક્ષે સત્તા ગુમાવી દીધી છે. કોંગ્રેસ…