પાકિસ્તાન નહીં, ચીન મુખ્ય પડકાર છે. જો તમે શાંતિ ઇચ્છતા હોવ તો યુદ્ધ માટે તૈયાર રહો, ભૂતપૂર્વ આર્મી ચીફ

નરવણે કહે છે. નરવણેએ કહૃાું કે પાકિસ્તાન તરફથી તાત્કાલિક ખતરો મુખ્યત્વે આતંકવાદની સતત હાજરીને કારણે છે…