પંચમહાલના મોરવા(હ)પરબિયા ગામમાં ચાંદીપુરા શંકાસ્પદ લક્ષણો ધરાવતા ૪ વર્ષના બાળકને સિવિલમાં ખસેડાયો

પંચમહાલ જિલ્લામાં ઘાતક ચાંદીપુરા વાયરસને લઈને ચિંતાજનક સ્થિતિ યથાવત છે. મોરવા હડફ તાલુકાના પરબિયા ગામમાં વધુ…