પંચમહાલ જિલ્લા પ્રભારી મંત્રીશ્રી રમેશભાઈ કટારાના અધ્યક્ષસ્થાને જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક યોજાઈ

૯૩૮ જેટલા વિવિધ વિકાસકાર્યો માટે કુલ રૂ. ૩૧ કરોડ જેટલાં રકમની ફાળવણીને મંજૂરી આપતા પ્રભારી મંત્રીશ્રી…