ધાનપુરના વેડ ગામે નિશાળ ફળિયામાં તસ્કરોએ એક મકાનને નિશાન બનાવ્યું

બારીમાં લગાવેલ લોખંડના સળિયા વાળી ઘરમાં પ્રવેશેલા તસ્કરો રૂપિયા ૧.૮૫ લાખ ઉપરાંતની કિંમતના સોના-ચાંદીના દાગીના ચોરી…