જય જગન્નાથના ગગનભેદી નાદ સાથે ઝાલોદ નગર ગુંજી ઉઠ્યું

દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોર, ધારાસભ્ય મહેશભાઈ ભુરીયા અને પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન વાઘેલાની ઉપસ્થિતિમાં ભગવાન…