છોટાઉદેપુર નગરપાલિકાના સત્તા‚ઢ પ્રમુખ મંજુલાબેન કોલીનો જાતિનો દાખલો રદ્દ કરવા હુકમ કરાયો

છોટાઉદેપુર નગરપાલિકા પ્રમુખ મંજુલાબેન કોલીનો જાતિનો દાખલો વિભાગીય વિશ્ર્લેષણ સમિતિ દ્વારા રદ્દ કરવાનો હુકમ કરવામાં આવ્યો…