ગોધરા પ્રમુખ આર્શીવાદ સોસાયટી GST ઇન્સ્પેક્ટરના ઘરને તસ્કરોએ નિશાન બનાવી રૂ.૧.૧૪ લાખની ચોરી કરી

ગોધરાના પ્રમુખ આશીર્વાદ સોસાયટીમાં સ્ટેટGST ઇન્સ્પેક્ટરના બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ રૂ.૧.૧૪ લાખના સોનાના દાગીનાની ચોરી…