ગોધરા તાલુકાની સુખીદાસની મુવાડી શાળાને વટલાવ શાળામાં મર્જ કરાયાના ચાર દિવસમાં જ ઓર્ડર રદ્દ કરાતા વાલીઓએ બંને શાળાને તાળાબંધી કરી વિરોધ કર્યો

પંચમહાલ જિલ્લા શૈક્ષણિક તંત્ર દ્વારા ગોધરા તાલુકાના સખીદાસની મુવાડીની શાળાને વટલાવ શાળામાં મર્જ કર્યા બાદ ચાર…