ગરબાડા તાલુકાના ઝરી બુઝર્ગ ગામે ખેતરમાં મકાઈના તૈયાર પાકમાં અચાનક આગ લાગી: ખેડૂતનો પાક બળીને ખાખ

ગરબાડા તાલુકાના ઝરી બુઝર્ગ (ઝરી ગામતળ) ખાતે ખેતીના તૈયાર પાકમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી…