સુરતના પાંડેસરામાંથી ૧૬ નકલી ડાક્ટર ઝડપાયા, એસઓજી અને આરોગ્ય વિભાગે સંયુક્ત કાર્યવાહી કરી ધોરણ ૧૦-૧૨ પાસ અને ગ્રેજ્યુએટ વ્યક્તિઓ ક્લિનિક ચલાવતા હતા

સુરતના ઔદ્યોગિક વિસ્તાર પાંડેસરામાં લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડાં કરતા બોગસ તબીબો સામે એસઓજી અને જિલ્લા…