આરોગ્ય મંત્રીના આદેશને ઘોળીને પી ગયું પંચમહાલ ફૂડ એન્ડ ડ્રગ વિભાગ : દિવસભરની આળસ બાદ મીડિયાના દબાણથી મોડી સાંજે જાગ્યું તંત્ર

ગોધરા-દાહોદ હાઈવે પરની દર્શન કેફેમાં તપાસ કરતા જ મોટું ભોપાળું બહાર આવ્યું; ફૂડ લાઇસન્સ સહિતના દસ્તાવેજો…