અયોગ્ય અને અપમાનજનક ભાષાનો ઉપયોગ કરશો નહીં, ભારતે ભારતીયોને બંધુઆ મજૂર કહેવા બદલ અમેરિકા ઉપર આકરા પ્રહારો કર્યા

ભારતે યુએસ વાઇસ પ્રેસિડેન્ટ જેડી વાન્સ દ્વારા એચ-૧બી વિઝા ધારકોને “ઇન્ડેન્ટેડ મજૂર” તરીકે વર્ણવવા સામે સખત…