હાલોલના વરસડા ચોકડી પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને અડફેટમાં લેતા ૨૫ વર્ષીય ચાલક યુવકનું મોત

હાલોલ તાલુકાના વરસડા ચોકડી નજીક પેટ્રોલ પંપની સામે અજાણ્યો વાહન ચાલક પોતાનું વાહન પુરઝડપે હંકારી લાવ્યો…