બોડેલીમાં ફૂડ વિભાગે ખાણીપીણીની દુકાનો, લારીઓ, હોટલો અને ફરસાણની દુકાનોમાં ગુણવત્તા અને સ્વચ્છતા તપાસી, નમૂના લીધા

બોડેલી શહેરમાં ફૂડ વિભાગે ખાણીપીણીની લારીઓ, હોટલો અને ફરસાણની દુકાનોમાં ચેકિંગ કર્યું. આ દરમિયાન ખાદ્ય પદાર્થોની…