દાહોદ અર્બન હોસ્પિટલ પાછળ દિપડો દેખાતા ભયનો માહોલ

દાહોદ શહેરને અડીને આવેલા ળીયાતી ગામ વિસ્તારમાં રાત્રિના સમયે દીપડો દેખાતાં સમગ્ર પંથકમાં ભારે અફરા તફરી…