
પ઼હલાદ નગર ખાતે ભારત વિકાસ પરિષદ વેજલપુર શાખા નો પ઼ાંરભ નો કાર્યક્રમ યોજાય ગયો આ પ઼સંગે વેજલપુર શાખા ના પ઼મુખ તરીકે ભાવિન જોષી ની નિમણૂક થતા મ્યુનિસિપલ કોર્પોરેશન ના મેયર શ્રી હિતેશ બારોટ .પૂર્વ કાઉન્સિલર દિલીપભાઈ બગડીયા તેમજ આમંત્રિત મહેમાનો એ શુભેચ્છાઓ પાઠવી હતી