ધોરણ ૦૯, ૧૧ ની પ્રવેશ પરીક્ષા તારીખ ૦૭/૦૨/૨૦૨૬ના રોજ ૧૧ કલાકે યોજાશે.
શ્રી જવાહર નવોદય વિદ્યાલય લીમખેડા, દાહોદ-૨ ખાતે ધોરણ-૯ તથા ૧૧ માં વર્ષ-૨૦૨૬-૨૭ માં પ્રવેશ મેળવવા માટે ઓનલાઈન અરજી કરેલ અરજદારોએ નવોદયની વેબસાઈટ :www.navodaya.gov.in પરથી પ્રવેશ પત્રો ડાઉનલોડ કરવાની પ્રક્રિયા શ થઈ ગઈ છે. માટે આવેદકનો પ્રવેશ પત્રો ઓનલાઈન મેળવી લેવા. પ્રવેશ પરીક્ષા તારીખ : ૦૭/૦૨/૨૦૨૬ ના છે. રોજ પી.એમ. જવાહર નવોદય વિદ્યાલય લીમખેડા, દાહોદ-૨ માં ૧૧.૦૦ વાગે યોજાશે તથા ફોર્મ ભરેલ આવેદકોએ ૧૦.૦૦ વાગ્યે શાળામાં પહોંચી જવા જણાવવામાં આવે છે. જેની તમામ વિદ્યાર્થી-વાલીઓને જાણકારી આપવામાં આવે છે તથા ઉપરોક્ત માહિતી માટે વિદ્યાલયનો સંપર્ક કરવા પી. એમ . જવાહર નવોદય વિદ્યાલય લીમખેડા, દાહોદના પ્રિન્સિપાલ દ્વારા જણાવાયું.