લીમખેડાના વડેલા બ્રાન્ચ પોસ્ટ ઓફિસ સસ્પેન્ડ માસ્તરે ફરજ દરમ્યાન રૂ.૨.૬૪ લાખની ઉચાપત કરી

લીમખેડા તાલુકાની વડેલા બ્રાન્ચ પોસ્ટ ઓફિસના હાલ સસ્પેન્ડ પોસ્ટ માસ્તરે જે તે સમયે તેમની કાયદેસરની ફરજ દરમ્યાન લીમખેડાના વડેલા બ્રાન્ચ પોસ્ટ ઓફિસ સસ્પેન્ડ માસ્તરે ફરજ દરમ્યાન રૂ.૨.૬૪ લાખની ઉચાપત કરીપિયા ૨.૬૪ લાખ ઉપરાંતના સરકારી નાણાની ઉચાપત કયાંનું પોલીસ સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.

પ્રાપ્ત વિગત અનુસાર લીમખેડાના વડેલા બ્રાન્ચ પોસ્ટ ઓફિસ સસ્પેન્ડ માસ્તરે ફરજ દરમ્યાન રૂ.૨.૬૪ લાખની ઉચાપત કરીપિયા ૨.૬૪ સસ્પેન્ડ એવા વડેલા બ્રાન્ચ પોસ્ટ ઓફિસના પોસ્ટ માસ્તર મુકેશભાઈ સરતાનભાઈ પટેલે તેમની કાયદેસરની ફરજ દરમિયાન તારીખ ૨૭-૧૧-૨૦૨૪ થી તારીખ ૧૮-૧૧-૨૦૨૫ સુધીના સમયગાળા માંઅલગ અલગ સમયે લીમખેડાના વડેલા બ્રાન્ચ પોસ્ટ ઓફિસ સસ્પેન્ડ માસ્તરે ફરજ દરમ્યાન રૂ.૨.૬૪ લાખની ઉચાપત કરીપિયા ૨,૯૪,૨૮૯/-ની ઉચાપત કરી હોવાનું દેવગઢબારિયા ાજ્ઞતિં ઓફિસના સબ ડિવિઝનલ ઇન્સ્પેક્ટર હિતેન્દ્રભાઈ વનરાજભાઈ ઝાડ એ હાથ ધરેલી તપાસમાં બહાર આવતા તેઓએ આ મામલે વડેલા બ્રાન્ચ પોસ્ટ ઓફિસના પોસ્ટ માસ્તર મુકેશભાઈ સરતાનભાઈ પટેલ કે જેઓ હાલ સસ્પેન્ડ છે તેઓની વિરૂદ્ધ લીમખેડા પોલીસ સ્ટેશનમાં છે.ફરિયાદ નોંધાવતા લીમખેડા પોલીસે આ મામલે મુકેશભાઈ સરતાનભાઈ પટેલ વિરૂદ્ધ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમ ૩૧૯ (૫) મુજબ સરકારી નાણાંની ઉચાપતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી