ગોધરા અલી મસ્જીદ પાસે અલી પાર્કમાં ખુલ્લામાં જુગાર રમતા એક ઈસમને ઝડપ્યો

ગોધરા અલી મસ્જીદ પાસે અલી પાર્ક નજીક ખુલ્લી જગ્યામાં પાના-પત્તાનો જુગાર રમતા હોય તે સ્થળે પોલીસે રેઈડ કરી હતી. રેઈડ દરમિયાન એક ઈસમને રૂા.510/-ના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો.

ગોધરા અલી મસ્જીદ પાસે અલી પાર્ક નજીક ખુલ્લી જગ્યામાં આરોપીનો પાના-પત્તાનો જુગાર રમતા હોય તે સ્થળે પોલીસે રેઈડ કરી હતી. રેઈડ દરમિયાન ઈરફાન મોહમદ હનીફ ટીલડીને ઝડપી પાડયો હતો અને રૂા.510/-નો મુદ્દામાલ કબ્જે લેવામાં આવ્યો હતો. જ્યારે ઈદ્રીશ સીદીક ટપલા, અલ્તાફ સીરાજ પાડા ઉર્ફે બાબુ નાશી છુટીયા હતા. આ બાબતે ગોધરા બી ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.