સાથે જમવા ગયેલા મિત્રને હોટેલ પર એકલો છોડી દેતા મિત્રને સામાન્ય બોલાચાલી બાદ ચપ્પુના ઘા મારી પતાવી દીધો

પાંડેસરા વિસ્તારના પ્રેમનગરમાં બનેલી હત્યાની ઘટનાનો પાંડેસરા પોલીસે ઝડપી ભેદ ઉકેલી આરોપી મિત્રની ધરપકડ કરી છે.…

સુમુલ ડેરી ચૂંટણીમાં ભાજપ સામે બળવોઃ જયેશ દેલાડે ‘સહકાર પેનલ’ જાહેર કરી, મેન્ડેટ પ્રથા સામે ઉઠાવ્યા સવાલ

સુરત અને તાપી જિલ્લાના લાખો પશુપાલકો સાથે જોડાયેલી સુમુલ ડેરીની ચૂંટણી હવે રાજકીય રીતે વધુ રસપ્રદ…

સુરતમાં બોલિવૂડ લાઈવ શોના નામે ૧.૪૩ કરોડની છેતરપિંડી, મુંબઈની ત્રણ કંપનીના ડિરેક્ટરો સામે ગુનો નોંધાયો

સુરતમાં ફરી એકવાર કરોડોની છેતરપિંડીનો કેસ સામે આવ્યો છે. આ વખતે ઠગાઈનો ભોગ ટેક્સટાઇલ કે ડાયમંડ…

સુરતમાં પ્રેમી દંપતીનું કરૂણ મોતઃ કોર્ટ મેરેજ બાદ સામાજિક લગ્નની રાહમાં જીવન ટૂંકાવ્યું

શહેરના સરથાણા વિસ્તારમાં આવેલી એક હોટેલમાં પ્રેમી દંપતીએ ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કરતા સર્જાયેલી દુઃખદ…

પાટીદાર અનામત આંદોલનના વધુ બે કેસ પરત ખેંચાયા, હાર્દિક પટેલ-અલ્પેશ કથીરિયાને રાહત

સુરતમાં વર્ષ ૨૦૧૮ના પાટીદાર અનામત આંદોલન દરમિયાન નોંધાયેલા વધુ બે કેસોમાં મહત્વપૂર્ણ કાનૂની વિકાસ સામે આવ્યો…

સુરતમાં રિક્ષામાં ગાંજાની હેરાફેરી કરતો શખ્સ ઝડપાયો, ૪.૩૦ લાખનો મુદ્દામાલ જપ્ત

સુરતમાં નાર્કોટિક્સ પદાર્થોના ગેરકાયદેસર વેચાણ અને હેરાફેરી વિરૂદ્ધ એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ સુરત ઝોન અને સીઆઇડી…

સુરતમાં પ્રથમ વરસાદમાં જ રોડ બેસ્યો: પાલ વિસ્તારમાં બીઆરટીએસ બસ જમીનમાં ખૂંપી, પ્રી-મોન્સૂન કામગીરી પર સવાલ

સુરત શહેરમાં ચોમાસાના પ્રથમ જ વરસાદે મહાનગરપાલિકાની પ્રી-મોન્સૂન કામગીરીના દાવાઓની પોલ ખોલી નાખી છે. કરોડો રૂપિયાના…

સુરતમાં ભુવાના નામે શરમજનક કાંડઃ ધાર્મિક વિધિના બહાને પરિણીતાને હોટલમાં લઈ જઈ દુષ્કર્મ, આરોપી ઝડપાયો

સુરત શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં ધાર્મિક માન્યતા અને ઉપચારના બહાને એક પરિણીતા…

સુરત પોલીસને દેહવ્યાપારના અડ્ડા પર મોટી કાર્યવાહી, સાત મહિલાઓને મુક્ત કરાવી

સુરતની સરથાણા પોલીસે દેહવ્યાપારના અડ્ડા પર મોટી કાર્યવાહી કરી છે. યોગી ચોક નજીક સ્પા અને હેર…

સુરતની મહિલાએ ગુજરાતનું સૌથી મોટું વાઇફ સ્વેિંપગ રેકેટ ખુલ્લું પાડ્યું

સુરત, વડોદરા, અમદાવાદ, રાજકોટ જેવા મોટા શહેરોમાં કપલ સ્વેપિંગનું દૂષણ ઘૂસ્યું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.…

સુરતમાંથી નકલી ડિટર્જન્ટ બનાવતી ફેક્ટરી ઝડપાઈ, ૩ની અટકાયત

ગુજરાતમાં નકલી ખાદ્યપદાર્થો અને બ્રાન્ડેડ વસ્તુઓના કૌભાંડો વચ્ચે હવે સુરતમાંથી નકલી વોશિંગ પાઉડર બનાવવાનો મોટો મામલો…

સુરતમાં વર્ક પ્રેશર અને ઓફિસના ટોર્ચરે ૪૬ વર્ષીય આધેડને મરવા મજબૂર કર્યો, ૪ વર્ષના માસૂમે પિતાની છત્રછાયા ગુમાવી

શહેરમાં એક કરુણ ઘટનાએ ચકચાર મચાવી છે. ૪૬ વર્ષીય શરદ પાટીલે ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું…

એટીએમ કાર્ડ બદલી નાંખી ખાતામાંથી રૂપિયા ઉપાડી લેતી એક શાતિર ગેંગ ઝડપાઇ

શહેરમાં એટીએમ મશીનોની આસપાસ લોકોને ભોળવીને તેમના એટીએમ કાર્ડ બદલી નાંખી ખાતામાંથી રૂપિયા ઉપાડી લેતી એક…

સુરતમાં પરિણીતાએ દીકરી સામે આપઘાત કર્યો, પતિના અવસાન બાદ વિરહ સહન ન થતાં પગલું ભર્યું

સુરતના વરાછા વિસ્તારમાં એક દુઃખદ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક પરિણીત મહિલાએ પોતાની…

સુરત ગ્રામ્ય એલસીબીની મોટી કાર્યવાહીઃ કોસંબા પોલીસ પર હુમલો કરનાર ૮ વોન્ટેડ આરોપીઓ ઝડપાયા

રાજ્યના પોલીસ મહાનિર્દેશક દ્વારા નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે જાહેર કરાયેલી ખાસ ઝુંબેશના ભાગરૂપે સુરત ગ્રામ્ય…

ગોધરાની હોટલ માં પોતાને બંધ બનાવી પરિવાર પાસે 50 લાખ પડાવવા અપહરણનું નાટક રચ્યું, જો પૈસા નહિ આપોતો લાશ મળશેનો હિન્દીમાં મેસેજ મોકલ્યો

સુરતના મોટા વરાછા વિસ્તારમાં રહેતા એક યુવકે પોતાના જ પરિવાર પાસેથી 50 લાખ પડાવવા માટે ફિલ્મી…

ભાજપ નેતાનું મકાન હોવાની જાણ થતાં જ સુરત મનપાના અધિકારીઓએ દોડીને સામાન પાછો મૂકયો !

સુરત મહાનગરપાલિકાના કતારગામ ઝોનમાં ભાજપના રાષ્ટ્રીય નેતા બાબુભાઈ જેબલિયાના મકાનના ગેરકાયદેસર બાંધકામને તોડવાનો મામલો હવે ભારે…

સુરતની માસૂમ બાળકી દુષ્કર્મ કેસમાં આરોપીને અંતિમ શ્વાસ સુધીની કેદ, પીડિતાને રૂ.૧૦ લાખ વળતર

સમગ્ર શહેરને હચમચાવી દેનારા ચોકબજાર વિસ્તારના ચાર વર્ષની માસૂમ બાળકી સાથે થયેલા દુષ્કર્મના કેસમાં કોર્ટે ઐતિહાસિક…

સુરતમાં પત્નીએ પ્રેમી સાથે મળી પતિને બિલ્ડિંગ પરથી ફેંક્યો, બાદમાં બ્લેડથી ગળું કાપ્યું

સુરતના વેડ રોડ વિસ્તારમાં આવેલી રહેમતનગર સોસાયટીમાં થોડા દિવસો પહેલાં અકસ્માત તરીકે સામે આવેલી એક વ્યક્તિના…

સુરતના લસકાણા-સીમાડા વિસ્તારમાં આવેલી હોટલમાંથી કૂટણખાનું ઝડપાયું, ૮ થાઈ યુવતીઓ સહિત ૧૦ યુવતીઓ મળી આવી

ડાયમંડ સિટી સુરતના લસકાણા-સીમાડા વિસ્તારમાં આવેલી એક હોટલ સન લાઈટમાં સરથાણા પોલીસે મોટો દરોડો પાડતા હાઈ…

પાવર ગ્રીડ વીજ લાઇન ના વિરોધમાં ગુજરાતના ખેડૂતોનું ગાંધીનગર ખાતે વિશાળ સંમેલન

ગુજરાતના ખેડૂતો ફરી એકવાર પોતાના હક્ક અને અધિકાર માટે રસ્તા પર ઉતર્યા છે. લાંબા સમયથી પડતર…

નાસીરનગર ડિમોલિશન મામલે સુરતમાં રાજકારણ ગરમાયું: બિલ્ડરો અને તંત્ર સામે કોંગ્રેસ લાલઘૂમ

નાસીરનગર ડિમોલિશન વિવાદને લઈને સ્થાનિક રાજકીય માહોલ બરાબરનો ગરમાયો છે. આ મામલે હવે કોંગ્રેસે મેદાનમાં આવીને…

સુરતની જેમ હવે વડોદરામાં ભૂતિયા ડિમોલિશનકાંડ,લાભાર્થીઓ ટીડીઓ પાસે પહોંચ્યા

સુરતમાં ચર્ચાસ્પદ બનેલા ડિમોલિશન વિવાદ જેવી જ ઘટના હવે વડોદરા જિલ્લાના ડેસર તાલુકામાં સામે આવી છે.…

દિલ્હીના ૪.૮૨ કરોડના ફેક સ્ટોક ટ્રેડિંગ ફ્રોડમાં સુરત-તાપી કનેક્શન, ૪ યુવકો ઝડપાયા

નવી દિલ્હી ખાતે નોંધાયેલા ૪.૮૨ કરોડના ફેક સ્ટોક ટ્રેડિંગ અને રોકાણ કૌભાંડની તપાસ દરમિયાન દિલ્હી પોલીસ…

સુરતમાં ૫ દિવસથી ગુમ થયેલા યુવકનો કારમાંથી મૃતદેહ મળ્યો, દુર્ગંધ આવતા ભેદ ખુલ્યો

સુરતના ઉત્રાણ પોલીસ સ્ટેશન નજીક આવેલા ઓમકાર રેસીડેન્સી બહાર પાર્ક કરાયેલી વેગેનર કારમાંથી એક યુવકની લાશ…

કાજલ હિંદુસ્તાનીએ ધારાસભ્ય વિનુ મોરડિયાને ઘૂસણખોરોના સમર્થક ગણાવી કઠેડામાં મૂકી દીધા

સુરતમાં નાસિરનગર ડિમોલિશન વિવાદને લઈને હિંદુવાદી નેતા કાજલ હિંદુસ્તાની અને ધારાસભ્ય વિનુ મોરડિયા સામસામે આવી ગયા…

સુરતના નાસિરનગરમાં ભૂતિયા ડિમોલિશન’ કરવામાં આવ્યું નથી,મનપાના અધિકારીઓ

શહેરના નાસિરનગર વિસ્તારમાં થયેલા ડિમોલિશનને લઈને સર્જાયેલા વિવાદમાં હવે સુરત મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીએ સત્તાવાર પક્ષ રજૂ…

સુરતમાં નાસીરનગર ડિમોલિશન કેસમાં નવો વિવાદ; ૭ આરોપીના વાંકે ૧૦૦થી વધુ પરિવારો બેઘર થયાં

સુરતના નાસીરનગર ડિમોલિશન કેસમાં કાયદાકીય અને રાજકીય વિવાદ વધુ ઘેરો બન્યો છે. આ સમગ્ર મામલે હવે…

27 રાજ્યમાં ભારે વરસાદનું એલર્ટ : સાત દિવસ દ. ગુજરાત-સૌરાષ્ટ્ર સહિતમાં વરસાદની આગાહી

ગુજરાતમાં કાળઝાળ ગરમી અને બફારાનો પ્રકોપ યથાવત્ જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છ…

સુમુલ ડેરીની ચૂંટણી પહેલાં રાજકીય ગરમાવો, જયેશ દેલાડનું નામ મતદાર યાદીમાંથી રદ થતાં વિવાદ

દક્ષિણ ગુજરાતની સહકારી રાજનીતિમાં મહત્વનું સ્થાન ધરાવતી સુમુલ ડેરીની આગામી ચૂંટણી પહેલાં રાજકીય માહોલ ગરમાયો છે.…

સુરતમાં સંબંધીએ સંબંધીની જ હત્યા કરી દીધી, પારિવારિક વિવાદમાં હત્યા કરવામાં આવી હોવાનું પ્રાથમિક અનુમાન

ડાયમંડ સિટી સુરતમાં વધુ એકવાર હત્યાનો બનાવ બન્યો છે. લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોડી રાત્રે હત્યા…

ડાયમંડ સિટી સુરત શહેર બન્યું ક્રાઈમ સિટી, છેલ્લાં ૫ મહિનામાં ભાજપના નેતા સહિત ૫૦ લોકોની હત્યા

સુરત શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ગુનાખોરીનો ગ્રાફ ચિંતાજનક રીતે આકાશે આંબી રહ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર,…

સુરત સુમુલ ડેરી ચૂંટણીનો કાર્યક્રમ જાહેર,૧૫ જુલાઈએ મતદાન થશે

સુરત સુમુલ ડેરી ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થઈ ગયો છે. તેના સંદર્ભમાં ચૂંટણી અધિકારીએ જાહેરનામું પ્રસિદ્ધ કરી…

સુરતમાં પરિણીતાની છેડતી કરતા પતિએ યુવકનું કાસળ કાઢી નાખ્યું,

સુરત શહેરમાં ક્રાઇમની વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અલથાણ વિસ્તારમાં થયેલી હત્યાની ઘટનાએ ફરી…

સુરતમાં ટાંકી સાફ કરવા ઉતરેલા ૪ સફાઈ કર્મીઓનાં ગૂંગળાઇ જવાથી કરુણ મોત

શહેરના ચોર્યાસી ડેરીની બાજુમાં આવેલ પોદ્દાર આર્કેડ સામેના ‘રતિ હાઉસ’ (રતિહ જ્વેલર્સ / રાધે ડાયમંડ જ્વેલરી)…

ચાની  કીટલીએ  સામાન્ય  બોલાચાલીએ  હિંસક  સ્વરૂપ  ધારણ  કર્યું, ૨ યુવકો પર જીવલેણ હથિયારો વડે તૂટી પડતાં મોત

શહેર ફરી એકવાર રક્તરંજિત બન્યું છે. સિંગણપોર વિસ્તારમાં થયેલી ડબલ મર્ડરની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભય અને…

ઘરો તોડી પાડવામાં આવી રહ્યા હતા ત્યારે પોલીસ જવાનો સમગ્ર ઘટનાના સાક્ષી હતા

સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા નાસીરનગરમાં થયેલા ડિમોલિશન મામલે રાજકીય અને વહીવટી વર્તુળોમાં ભારે ચર્ચા શરૂ થઈ…

સુરતમાં મોટી દુર્ઘટના, ટેન્ક ચેમ્બરમાં ઝેરી ગેસથી શ્વાસ રૂંધાતા ૪ સફાઈ કર્મીઓએ જીવ ગુમાવ્યા

ડાયમંડ સિટી સુરતમાંથી રવિવારની સવારે એક અત્યંત હૃદયદ્રાવક અને મોટી દુર્ઘટના સામે આવી છે. અહીં એક…

સુરત એક શહેર નથી એક સ્પિરિટ છે, કારણ કે, સુરતના લોકો હંમેશા સ્વચ્છતાને પ્રાથમિક્તા આપે છે, વડાપ્રધાન મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરતના હજીરા સ્થીત એલએન્ડટી પ્લાન્ટની મુલાકાત લીધી,હોવિત્ઝર તોપો અને આર્મર્ડ વ્હીકલ્સનું નિરીક્ષણ કર્યું.…

ઓપરેશન મ્યુલ હન્ટ ૨.૦ઃ એક જ દિવસમાં ૪૦ કેસ દાખલ, ઠગબાજાને શોધવા પોલીસ એક્શનમાં

નાયબ મુખ્યમંત્રીના આદેશ પછી સુરત પોલીસ એક્શન મોડમાં જાવા મળી રહી છે. ઓપરેશન મ્યુલ હન્ટ ૨.૦…