ગોધરા બગીચા રોડ શ્વરા સિલેકશનમાં ડ્રેસ લેવાના બહાને આવેલ ચાર મહિલાઓ ૨૨ ડ્રેસ કિંમત ૧૬,૫૦૦/-ની ચોરી કરી જતાં ફરિયાદ

ગોધરા શહેર બગીચા રોડ ઉપર આવેલ શ્ર્વરા સીલેકશન નામાની દુકાનમાં તા.૧૨ ફેબ્રુઆરીના રોજ ચાર અજાણી મહિલાઓ…