૧૯ ફેબ્રુઆરી ૨૦૨૬થી ૨૫મી માર્ચ સુધી ચાલેલા આ સત્રમાં કુલ ૨૭ બેઠકો મળી હતી

તાજેતરમાં ૧૫મી ગુજરાત વિધાનસભાનું આઠમું સત્ર ગુજરાત વિધાનસભાનું વર્ષ ૨૦૨૬ અને ૨૭નું બજેટ સત્ર સંપન્ન થયું…