એજેએલ જમીન કેસમાં ભૂપિન્દર હુડ્ડાને ’ક્લીન ચીટ’ આપી, સીબીઆઇ કોર્ટે આરોપો ઘડવાનો આદેશ રદ કર્યો

હરિયાણાના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ભૂપિન્દર સિંહ હુડ્ડાને પંચકુલા એજેએલ જમીન ફાળવણી કેસમાં મોટી કાનૂની રાહત મળી છે.…