શહેરા ધારાસભ્ય જેઠાભાઈ આહીરની વિશેષ ઉપસ્થિતિમાં અણીયાદ પ્રાથમિક શાળામાં સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ચિત્ર અને વકૃત્વ સ્પર્ધા યોજાઈ

શહેરા તાલુકાના અણીયાદ ગામની પ્રાથમિક શાળા ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવાકાળની ઉજવણી ‚પે સેવા…