ઘોઘંબાની PM શ્રી શાળાની કમ્પાઉન્ડ વોલ ધરાશાયી,ભારે વરસાદથી નુકસાન, વહીવટી તંત્રની સમયસૂચકતાથી મોટી દુર્ઘટના ટળી.

ઘોઘંબા તાલુકાના બાકરોલ ગામે આવેલી પીએમ શ્રી શાળાની કમ્પાઉન્ડ વોલ ભારે વરસાદને કારણે ધરાશાયી થઈ છે.…