ફતેપુરા તાલુકાની ઢઢેલા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી અને વહીવટદાર સામે

ખાનગી માલિકીના શૌચાલયને સામૂહિક શૌચાલય બતાવી ઉચાપત કર્યાના ગંભીર આક્ષેપ સાથે ટીડીઓ લેખિત રજૂઆત જો તાત્કાલિક…