દાહોદના આદિજાતિ ભવન ખાતે ‘પોષણ ઉત્સવ ૨૦૨૬’ અંતર્ગત જીલ્લા કક્ષાની પૌષ્ટિક વાનગી સ્પર્ધા યોજાઈ

મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ટેક હોમ રાશન અને અન્નમાંથી બનાવેલી ૪૩ પ્રકારની વાનગીઓનું પ્રદર્શન…