દાહોદ DRDA કચેરી ખાતે ICDS વિભાગ દ્વારા તંદુરસ્ત કિશોરી સ્પર્ધા ૨૦૨૬માં વિજેતા થયેલ કિશોરીઓનું પ્રમાણપત્ર આપી સન્માન કરાયુ

દાહોદ સ્થિત DRDAખાતે આઈ.સી.ડી.એસ. (ICDS) વિભાગ દ્વારા તંદુરસ્ત કિશોરી સ્પર્ધા ૨૦૨૬નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.…