દારૂબંધી હટાવવાની ચળવળ વચ્ચે પીપલોદ પોલીસને મળેલી મોટી સફળતા

ભથવાડા ટોલનાકા પાસેથી રૂપિયા ૨.૬૮ લાખના વિદેશી દારૂ સાથે સેલટોસ ફોરવીલ ગાડી પકડી રૂપિયા ૭.૭૨ લાખ…