ગુજરાતમાં ૧૫ જૂને ચોમાસું બેસવાનું અનુમાન છે, ચોમાસું નિર્ધારિત સમય કરતા વહેલું બેસી શકે છે

હવામાન વિભાગ દ્વારા ચોમાસાના આગમનને લઇ આગાહી કરવામાં આવી છે. આંદામાનમાં ચોમાસુ વહેલું બેસવાનું પૂર્વાનુમાન છે.…