ગોધરા જહુરપુરા શાકમાર્કેટમાં માર્ગ ઉપર દબાણ અને ગંદકીથી લોકો પરેશાન

ગોધરાના જહુરપુરા શાકમાર્કેટ વિસ્તારમાં હોલસેલ ફ્રુટના વેપારીઓ અને લારી ધારકો દ્વારા ફેલાવવામાં આવતી બેફામ ગંદકીના કારણે…