અમદાવાદમાં ‘વીડિયો ડિલીટ કરાવવા પૈસા આપો’થી શરૂ થયું બ્લેકમેઇલિંગ, યુવકે ૪૯.૭૮ લાખ ગુમાવ્યા

અમદાવાદ શહેરના વાડજ વિસ્તારમાં સાયબર છેતરપિંડીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ૨૬ વર્ષીય યુવકને અજાણ્યા નંબર…