મોટીખરજ ખાતે ‘સેવા સેતુ’ કાર્યક્રમ યોજાયો 185 લાભાર્થીઓની OPD તપાસ, 99 આયુષ્માન કાર્ડ અને 134 લાભાર્થીઓનું ટીબી સ્ક્રીનિંગ કરાયું

દાહોદ જિલ્લામાં રાજ્ય સરકારના ‘સેવા સેતુ’ કાર્યક્રમ અંતર્ગત દાહોદ તાલુકાના મોટીખરજ ખાતે આરોગ્ય સહિત વિવિધ સરકારી…