અમદાવાદમાં એક દિવસમાં જ સિઝનનો ૩૫ ટકા વરસાદ વરસી ગયો, ૧૧ દિવસમાં ૮૩ ટકા વરસાદ વરસ્યો

ચોમાસાની ત્રણ મહિનાની સિઝનમાં અમદાવાદ માટે ગણતરીના કેટલાક દિવસો જ સૌથી વધુ વરસાદવાળા સાબિત થયા છે.…