સ્વદેશી મેળો – સફળતાની ગાથા રાજગઢના લીલાબેન બન્યા કૃષિ સખી : ગાય આધારિત પ્રાકૃતિક ખેતી થકી 50 ખેડૂતોના જીવનમાં લાવ્યા પરિવર્તન

ગુજરાત સરકારના મિશન મંગલમ અભિયાન હેઠળ ગ્રામીણ મહિલાઓ આજે આર્થિક રીતે સદ્ધર બનીને સમાજ માટે પ્રેરણારૂપ…