ભારે વરસાદમાં શેહરા ના લાભી ગામના તલાર ફળિયામાં રસ્તો બંધ અને ખેતરોમાં પાણી ભરાતા 108ની ટીમે ૧ કિ.મી. પગપાળા ચાલી દર્દીના ઘરે પહોંચ્યા, સ્થળ પર જ કરાવાઈ સફળ પ્રસૂતિ

રસ્તો બંધ, ખેતરોમાં પાણી… છતાં શેહરા 108 ટીમે લાભી ગામના તલાર ફળિયામાં પહોંચીને ઘરમાં જ નોર્મલ…