અમદાવાદની હોસ્પિટલો ઉભરાઈ; વરસાદી માહોલ બાદ જીવલેણ રોગનો ફૂંફાળો,સોલા સિવિલમાં જ ૧૩૬૯૦ કેસ

અમદાવાદમાં તાવ, ઝાડા-ઉલ્ટી અને મચ્છરજન્ય બીમારીઓના દર્દીઓની સંખ્યામાં ચિંતાજનક ઉછાળો જોવા મળ્યો છે. શહેરની સોલા સિવિલ…