સુખસરથી મારગાળા સુધી જતાં મુખ્ય માર્ગ પર માઈલસ્ટોનથી એપ્રોેચ રોડ સુધી ‘મારગાળા’નુ નામ બદલી ‘મારગલા’ કરાયુ

સુખસરથી મારગાળા જતાં મુખ્ય માર્ગ પર વિભાગની ઘોર બેદરકારીના દર્શન થઈ રહ્યા છે. તાલુકાની મહત્વપુર્ણ જિલ્લા…