શહેરાના લીંબોદ્રા ગામના આર.સી.સી. રોડ પરથી લાકડા ભરેલું બિનવારસી ટ્રેક્ટર-ટ્રોલી મળી આવતા વન વિભાગ દ્વારા જરૂરી કાર્યવાહી હાથધરી

શહેરા પરીક્ષેત્ર વન અધિકારી વી.જી. ગઢવીની સૂચના અને માર્ગદર્શન હેઠળ વન વિભાગની ટીમ દ્વારા નાઇટ પેટ્રોલિંગ…