લોનના બહાને ૧૪ વીઘા જમીન પચાવી પાડવાનો આરોપ, પરત કરવા ૩ કરોડ માંગ્યા

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નીકાવા ગામમાં ખેડૂત સાથે જમીનને લઈને ગંભીર છેતરપિંડીનો કેસ સામે આવ્યો છે.…