લુણાવાડાના સુવા અને ભાટપુર ગામો વરસાદને લઈ કાચા મકાનો ધારાશાહી થતાં ભારે નુકશાન

મહિસાગર જીલ્લામાં ગઈકાલે ભારે વરસાદથી તારાજી સર્જાઈ હતી. લુણાવાડા, બાલાસિનોર અને કોઠંબા તાલુકાઓમાં અનરાધાર વરસાદ વરસ્યો…