પશ્ચિમ એશિયા કટોકટીની ભારત પર નકારાત્મક અસરે, યુએનએ ૨૦૨૬ માટે જીડીપી વૃદ્ધિ આગાહી ઘટાડીને ૬.૪ ટકા કરી છે

પશ્ચિમ એશિયાની વર્તમાન પરિસ્થિતિ ને ધ્યાનમાં લેતા, સંયુક્ત રાષ્ટÙએ ૨૦૨૬ માટે ભારતના આર્થિક વિકાસ આગાહી ૬.૬ ટકાથી…