પૂર્વ સૈનિકો અને સ્વ. પૂર્વ સૈનિકોના ધર્મપત્નિઓના સંતાનો છાત્રાલયમાં પ્રવેશ મેળવવા જીલ્લા સૈનિક કલ્યાણ અને પુન:વસવાટ કચેરી ખાતે અરજી કરી શકશે

મદદનીશ જીલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ અધિકારી, સુરત પોતાની અખબારી યાદીમાં જણાવે છે કે રાજ્યના તમામ…