પંચમહાલની જીવાદોરી પાનમ ડેમમાં ૬,૦૦૦ ક્યુસેક પાણીની નવી આવક: જળસપાટી ૧૨૨.૬૫ મીટરે પહોંચી

 પંચમહાલની જીવાદોરી સમાન પાનમ ડેમમાં ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે ,૬૦૦૦ ક્યુસેક પાણીની નવી આવક નોંધાઈ હતી.…