નેપાળની યુવતી અમદાવાદના કૃષ્ણનગરના શ્યામલપાર્કમાં ગળેફાંસો ખાઈ મોતને ભેટી

નેપાળની યુવતીને સોશિયલ મીડિયા મારફતે તેના ગામની નજીકમાં રહેતા એક યુવક સાથે સંપર્કમાં આવવું ભારે પડ્યું…