દે.બારીઆ તાલુકામાં અપુરતા વરસાદના કારણે ખેતી નિષ્ફળ : રાજય સરકાર દ્વારા પાક વિમો જાહેર કરવા ખેડુતોની માંગ

દે.બારીઆ તાલુકા સહિત દાહોદ જિલ્લામાં ચોમાસામાં અપુરતા વરસાદના કારણે મકાઈ, ડાંગર, મગફળી, કપાસ, તુવેર, મગ, અડદ,…