ઝાલોદમાં ગેસનો હાહાકાર : ઇંડિયન ગેસ એજન્સી ખાતે બોટલ માટે ગ્રાહકોની પડાપડી

ચાર દિવસથી ગેસની ગાડી નથી આવી : બૂકિંગ હોવા છતાં ગ્રાહકોને વીલા મોઢે પરત ફરવું પડે…